Products

Sale

Kapha Cleansing Balls

Original price was: ₹499.00.Current price is: ₹449.00.

(13 customer reviews)
Buy Now

આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. આપણી ચોક્કસ પ્રકૃતિ બનવામાં આનુવંશિક અને આસપાસનું વાતાવરણ કારણભૂત હોય છે. પ્રકૃતિનું બેલેન્સ શરીરને સ્વસ્થ રાખે છે. આ બેલેન્સ ડિસ્ટર્બ થાય ત્યારે રોગ આવે છે.

 

ઉદાહરણ તરીકે કફ પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા કફ કરતા કફનું પ્રમાણ વધી જાય તો શરીરમાં શરદી, ઉધરસ, ગળામાં દુખવુ, નાક બંધ થઇ જવું અને તાવ આવવો વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.

 

ખાસ ઔષધિઓના મિશ્રણ થકી તૈયાર થતો આ બોલ્સ આપની કફ પ્રકૃતિ જો ડિસ્ટર્બ થઇ હશે તો એને બેલેન્સમાં લાવવા મદદરૂપ થાય છે.

 

કફ પ્રકોપના લક્ષણો

  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • એલર્જી
  • નાકમાંથી પાણી પડ્યા કરવું
  • શરદી, ઉધરસ, તાવ.
  • પાચન બરાબર ન થવું
  • ગળામાં દુખવું
  • સુસ્તી અને આળસ અનુભવાય
  • ઊંઘ ડિસ્ટર્બ રહે
  • છાતીમાં ભારી ભારી લાગવું
  • મળ-મૂત્ર અને પરસેવામાં વધુ ચિકાસ
  • ડિપ્રેશન જેવું ફીલ થવું

આમાંથી જો કોઈ પણ લક્ષણ તમને હોય તો સમજવું કે કફ પ્રકૃતિ ઈમ્બેલેન્સ થયેલ છે.

 

આયુર્વેદિક કફ રિલીફ બોલના ફાયદા :

  • વારંવાર થતી શરદીથી છુટકારો આપે.
  • ધૂળ, ધુમાડો કે એવી બીજી કોઈ વસ્તુની એલર્જીમાં રાહત આપે.
  • વર્ષો જૂનો કફ દૂર કરે
  • ફેફસા મજબૂત કરે
  • પાચનશક્તિ સુધારે
  • રોગપ્રતિકારક શક્તિ વધારે
  • ઊંઘની ગુણવતા વધારે

 

ઔષધિઓ

ગોળ, સૂંઠ, હળદર, જેઠીમધ, અરડૂસી, સિતોપલાદિ, પિપિલીમૂલ, મરી અને તજ પાઉડર, ગીર ગાયનું ઘી

 

ઉપયોગની રીત

  • કફ રિલિફ બોલ સવારે નરણાં કોઠે અને સાંજે સૂતા પહેલાં લેવાય.
  • કફની તકલીફ વધુ હોય તો દિવસમાં ૩-૫ પણ લઈ શકાય.
  • ચગળીને ધીમે ધીમે રસ ગળેથી નીચે ઉતરવો.
  • આ લીધા પછી ૧૫-૨૦ મિનિટ કઈ પણ ખાવું કે પીવું નહીં

 

નોંધ :

  • આ બોલ્સ શરીરને કોઈ આડઅસર કરતું નથી.
  • 5 વર્ષથી ઉપરની દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે.
  • ગર્ભવતી મહિલા ના લઇ શકે.
  • ડાયાબિટીક દિવસમાં ફક્ત એકવાર લઇ શકે.
Weight

190gm (35 to 40 Balls

13 reviews for Kapha Cleansing Balls

  1. Vishal Mardiya –

    Good Product,
    Thank You Herbite

  2. Suresh Patel –

    Its Awsome.

  3. Suresh Patel –

    Awsome

  4. Sumit Kalivada –

    Taste wad good

  5. Swati Gamit –

    Its really effective.

  6. Vimal Kukdiya –

    Super Fast delivery

    Smell was Good

  7. Shubham Mehra –

    it Is available for Utter Pradesh ?

  8. Rutvi Modi –

    Amazing Product.

  9. Dhara Shah –

    Kapha Cleansing Balls was good.
    my child was loved it.

  10. Sagar Bhatt` –

    Sir ji aapno Store Surat ma hase ??

  11. Sagar Bhatt` –

    Sir ji aapno Store Surat ma hase ??

  12. Hudka JItendra –

    good

  13. Ravi –

    Really amazing product, very effective

Add a review

Your email address will not be published. Required fields are marked *

SKU: HB-004 Category: [social_share_list]

WHY IT WORKS

Lab Approved

Diabetic Friendly

No Artificial Colors

NON-GMO

Gluten-Free

Sustainably Sourced