Products

Sale

Pitta Balancing Powder

Original price was: ₹499.00.Current price is: ₹449.00.

અપનાવો આરોગ્યમય અને તંદુરસ્ત જીવન

100% Home Made

આનાથી કોઈ આડઅસર થતું નથી.

Buy Now

આપણા શરીરની મુખ્ય ત્રણ પ્રકૃતિ. વાત્ત, પિત્ત અને કફ. આ પકૃતિ જન્મની સાથે જ આકાર લઈ લેતી હોય છે. જ્યારે આ બેલેન્સમાં હોય છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે અને આ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે ત્યારે રોગ આવે છે.

 

ઉદાહરણ તરીકે પિત્ત પ્રકૃતિની વ્યક્તિને અંદર રહેલા પિત્ત કરતા પિત્તનું પ્રમાણ વધી જાય તો શરીરમાં એસીડીટી થવી, મોઢામાં ચાંદા પડવા, વાળ સફેદ થવા કે ખરવા, વધુ ગુસ્સો આવવો, શરીરમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.

 

ખાસ ઔષધિઓના મિશ્રણ થકી તૈયાર થતો આ મુખવાસ આપની પિત્ત પ્રકૃતિ જો ડિસ્ટર્બ થઇ હશે તો એને બેલેન્સમાં લાવવા મદદરૂપ થાય છે.

 

પિત્ત પ્રકોપના લક્ષણો :

  • એસીડીટી થવી
  • મોઢામાં ચાંદા પડવા
  • વાળ સફેદ થવા કે ખરવા
  • કબજિયાત રહેવો
  • શરીર અને મોંમાંથી દુર્ગંધ આવવી
  • શરીરમાં બળતરા થવી અને પરસેવો ખુબ થવો
  • જલ્દી થાકી જવું
  • મોં કડવું અથવા ખાટું રહેવું
  • ત્વચા, મળ-મૂત્ર, નખ તથા આંખનો રંગ પીળો પડવો.
  • પિત્ત ખુબ વધી જવાથી હૃદય અને ફેફસામાં કફ એકઠો થવા લાગે છે.

આમાંથી જો કોઈ પણ લક્ષણ તમને હોય તો સમજવું કે પિત્ત પ્રકૃતિ ઈમ્બેલેન્સ થયેલ છે.

 

Pitta Balancing Powder Benefits:

  • શરીરમાં પિત્ત સંતુલિત કરે.
  • ગુસ્સો તણાવને શાંત કરે.
  • એસિડિટીમાં રાહત આપે.
  • સફેદ વાળ થતા તથા ખરતા રોકે.
  • મોમાં ચાંદા પડવાની સમસ્યામાં રાહત આપે.
  • શરીરમાં થતી બળતરા રોકે.
  • હિટ-બર્નમાં રાહત આપે.
  • પાચનશક્તિ સુધરે.
  • માનસિકતણાવ ઓછો કરવામાં મદદરૂપ
  • પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શનથી બચાવે
  • કબજિયાતમાં રાહત આપે છે.

 

ઔષધિઓ

આમળાં, ધાણા, ખડી સાકાર, જેઠી મધ, વરિયાળી

 

ઉપયોગની રીત

  • પિત્તશામક મુખવાસ જમ્યાંની અડધી કલાક પહેલા એક ચમચી લેવો. પાણી સાથે પણ લઈ શકાય.
  • પિતની તકલીફ વધારે હોય તો દીવસમાં ૩ વખત પણ લઈ શકાય (જમ્યાં પહેલા).
  • જ્યારે પણ એસિડિટી થાય ત્યારે આનું સેવન કરવાથી તુરંત રાહત મળશે.

 

નોંધ :

  • આ મિશ્રણ શરીરને કોઈ આડઅસર કરતું નથી.
  • 6 વર્ષથી ઉપરની દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે.
  • ગર્ભવતી મહિલા પણ લઇ શકે.
  • ડાયાબિટીક દિવસમાં ફક્ત એકવાર લઇ શકે.
Weight

190gm (45 Days)

Reviews

There are no reviews yet.

Be the first to review “Pitta Balancing Powder”

Your email address will not be published. Required fields are marked *

SKU: HB-003 Category:

WHY IT WORKS

Lab Approved

Diabetic Friendly

No Artificial Colors

NON-GMO

Gluten-Free

Sustainably Sourced