Products

Sale

Arjuna Chhal Powder

Original price was: ₹499.00.Current price is: ₹449.00.

Buy Now

દોસ્તો અર્જુનની છાલ એક આયુર્વેદિક ઔષધી છે, જે તમારા શરીરમાં પોષક તત્વોની કમી પૂરી કરીને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે તેમાં મળી આવતાં પોષકતત્ત્વો તમને ઊર્જા આપે છે, જેનાથી તમે એક દિવસ દરમિયાન થાક્યા વિના કામ કરી શકો છો.

આજના સમયમાં વજન વધારો એક ગંભીર સમસ્યા બની ગઈ છે. જેનાથી ઘણા લોકો પીડાઇ રહ્યા છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે અર્જુનની છાલનું સેવન કરવું જોઇએ. તેનાથી પેટમાં જામી ગયેલા ચરબીના થર ઓગળી જાય છે. જેનાથી તમને બહુ જલ્દી ફરક જોવા મળશે.

 

જો તમે બ્લડ સૂગરના દર્દી છો અને ડાયાબિટીસ વારંવાર વધી જાય છે, તો તમારે અર્જુનની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. તેમાં મળી આવતા પોષક તત્વો ઇન્સ્યુલીન લેવલ વધારવામાં મદદ કરે છે અને તે એન્ટી ડાયાબીટીક હોવાને કારણે ડાયાબિટીસની સમસ્યા દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે અડધી ચમચી અર્જુનની છાલના પાવડરને પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જેનાથી બ્લડ શુગર કાબૂમાં આવી જશે.

 

જો તમે હૃદય રોગનો સામનો કરી રહ્યા છો તો તમારે અર્જુનની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. તેના સેવનથી તમારા સ્નાયુઓ મજબૂત બને છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે. જેનાથી હાર્ટ એટેકનું જોખમ થઈ શકતું નથી. તમારે તેનો ઉપયોગ કરવા માટે અર્જુનની છાલ પાઉડરને પાણી ઉમેરીને સેવન કરવાથી રાહત થાય છે.

 

જો તમે સ્તન કેંસરની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પણ અર્જુનની છાલ રામબાણ સાબિત થઇ શકે છે. જેનાથી તમારા શરીરમાં કેન્સરના કોષો નાશ પામે છે અને તેનો વિકાસ થઇ શકતો નથી. જે મહિલાઓ સ્તન કેન્સરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ અર્જુન ની છાલ નો ઉપયોગ કરવો જોઈએ.

 

અર્જુન છાલ પાવડરના ફાયદા:

  • તાવમાં રાહત આપે.
  • ક્ષય રોગમાં ફાયદારૂપ.
  • રક્તપિતમાં ફાયદારૂપ.
  • હ્રદયને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ.
  • એસીડીટીમાં રાહત આપે.
  • પેશાબમાં થતી બળતરામાં ફાયદારૂપ.
  • માસિકધર્મ સંબધિત સમસ્યામાં અકસીર.
  • હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકું તૂટી જવું, હાડકા નબળા થઇ જવા વગેરે હાડકાને લગતી બીમારીઓમાં અર્જુન છાલ ખુબ જ ઉપયોગી થાય છે.
  • ત્વચા પરના સફેદ ડાઘ મટાડવા માટે ઉપયોગી.
  • મોમાં પડતા છાલા અટકાવા ઉપયોગી.
  • પિમ્પલથી છુટકારો આપાવે.
  • શરીર પરના સોજા દુર કરવામાં ઉપયોગી.
  • ફેફસાના રોગોમાં ફાયદારૂપ.
  • ડાયાબીટીસમાં ફાયદારૂપ.
  • ક્ષય, પિત્ત, કફ, શરદી, ખાંસી, વધારે પડતું કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.
  • રક્તવાહિનીઓમાં આવેલી શિથિલતા દૂર કરે.

 

સેવનની રીત:-

  • રાત્રે 10-15 ગ્રામ પાણીમાં પલાળી લો. એક ગ્લાસ દૂધ અને એક ગ્લાસ પાણી લઈને એને એક ગ્લાસ બચે ત્યાં સુધી ઉકાળો. પછી જરૂર મુજબની ખાંડ તથા એલચી પાવડર ઉમેરીને પીવો.
  • દિવસમાં 2-3 વાર લઇ શકાય.
  • ચાની અવેજીમાં આ પીણું ઉત્તમ રહેશે.

 

Our Mission:

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સુઝનો યોગ્ય ઉપયોગ થાય, એમને રોજગાર મળી રહે અને ઉપભોક્તાને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે.

Weight

190gm (45 Days)

Self Life

12 months

Reviews

There are no reviews yet.

Be the first to review “Arjuna Chhal Powder”

Your email address will not be published. Required fields are marked *

SKU: HB-002 Category:

WHY IT WORKS

Lab Approved

Diabetic Friendly

No Artificial Colors

NON-GMO

Gluten-Free

Sustainably Sourced